ગુજરાત બોર્ડ પરીક્ષા (ધોરણ 10 અને 12)નો કાર્યક્રમ, 2016 (ટાઇમ ટેબલ) 10:44 AM Gujarat Education, Important, Std 10th, Std 12th ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) બીજું અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ / ટાઇમ ટેબલ જાહેર કરાયું. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) બીજા અને ચોથા સેમેસ્ટરનો કાર્યક્રમ ધોરણ 10 અને 12 (એસ.એસ.સી / એચ.એસ.સી.) પરીક્ષા 2016નો કાર્યક્રમ / ટાઇમ ટેબલ Tweet Like It Google +