ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 70% કે તેથી વધું ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાને લીધા વિના મફત ટેબ્લેટ આપવામાં આવશે.
આ સહાય માટે માર્ચ 2015 અને માર્ચ 2015 ના ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 70% કે તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ માટે યોગ્ય ગણવામાં આવશે.
આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાના સંબંધિત જિલ્લાના નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.