Showing posts with label Gujarat Education. Show all posts
Showing posts with label Gujarat Education. Show all posts

Monday, January 18, 2016

ગુજરાત બોર્ડ પરીક્ષા (ધોરણ 10 અને 12)નો કાર્યક્રમ, 2016 (ટાઇમ ટેબલ)

board exams gujarat
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) બીજું અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ / ટાઇમ ટેબલ જાહેર કરાયું.

Sunday, January 17, 2016

ધોરણ 1 થી 8 ના બાળકોને હવે ચડાવ પાસ નહી કરવામાં આવે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણમાં હવેથી નબળા વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાની નીતિ રદ કરવામાં આવશે. હાલમાં રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 થી 8ના બાળકોને ફરજિયાત પાસ કરવામાં આવે છે.

gujarat education