Showing posts with label Schemes. Show all posts
Showing posts with label Schemes. Show all posts

Sunday, January 17, 2016

અનુસૂચિત જાતિના ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટેબલેટ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 70% કે તેથી વધું ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાને લીધા વિના મફત ટેબ્લેટ આપવામાં આવશે.

આ સહાય માટે માર્ચ 2015 અને માર્ચ 2015 ના ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 70% કે તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ માટે યોગ્ય ગણવામાં આવશે.

આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાના સંબંધિત જિલ્લાના નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
gujarat education news