ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8 - સામાન્ય જગ્યાઓ 1079) અને મુખ્ય શિક્ષક ભરતી 2014-15 પ્રતિક્ષાયાદીમાંથી જિલ્લા પસંદગી માટેના કોલ લેટર બાબતની અગત્યની જાહેરાત.
Showing posts with label News clip. Show all posts
Showing posts with label News clip. Show all posts
Tuesday, January 19, 2016
Sunday, January 17, 2016
અનુસૂચિત જાતિના ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટેબલેટ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 70% કે તેથી વધું ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાને લીધા વિના મફત ટેબ્લેટ આપવામાં આવશે.
આ સહાય માટે માર્ચ 2015 અને માર્ચ 2015 ના ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 70% કે તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ માટે યોગ્ય ગણવામાં આવશે.
આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાના સંબંધિત જિલ્લાના નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ધોરણ 1 થી 8 ના બાળકોને હવે ચડાવ પાસ નહી કરવામાં આવે
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણમાં હવેથી નબળા વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાની નીતિ રદ કરવામાં આવશે. હાલમાં રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 થી 8ના બાળકોને ફરજિયાત પાસ કરવામાં આવે છે.
