Sunday, January 17, 2016

ધોરણ 1 થી 8 ના બાળકોને હવે ચડાવ પાસ નહી કરવામાં આવે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણમાં હવેથી નબળા વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાની નીતિ રદ કરવામાં આવશે. હાલમાં રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 થી 8ના બાળકોને ફરજિયાત પાસ કરવામાં આવે છે.

gujarat education